ટોરોન્ટોથી એક દિવસમાં ક્યાં ફરી આવવું?

ધોધ જોવા માટે નાયગ્રા જાઓ, ટોરોન્ટોમાં ફેરી લઈને ટાપુઓ પર ફરો અથવા એલોરામાં ખીણનો નજારો માણો. અહીં ત્રણેય સ્થળોની ટૂંકી ઓળખ ગુજરાતીમાં છે. દરેક સ્થળની વિગતવાર માર્ગદર્શિકા અંગ્રેજીમાં વાંચી શકો છો.

પ્રવાસ પહેલાં શું તપાસવું?

ક્યાં જવું?

દરેક સ્થળ વિશે વધુ વાંચવા માટે નીચે અંગ્રેજી માર્ગદર્શિકા આપી છે.

બધી માર્ગદર્શિકાઓ (અંગ્રેજીમાં)